પાચનશક્તિ નબળી હોય તો આ ફૂડ્સથી દૂર રહો



આપણી જીવનશૈલીની આદતો પણ પાચનને ઘણી અસર કરે છે



બિનઆરોગ્યપ્રદ તેલયુક્ત ખોરાક પાચનને ખરાબ રીતે અસર કરે છે



કેટલાક એવા ખોરાક છે જે તમારે ન ખાવા જોઈએ



ડેરી પ્રોડક્ટ્સ પાચનમાં ધીમા હોય છે



દૂધ, ચીઝ, ખોવા, દેશી ઘી જેવી વસ્તુઓ ખાવાનું ટાળો



ખાટા ફળ ખાવાનું ટાળવુ જોઈએ



લીંબુ, ટામેટા, નારંગી, કાકડી વગેરે ફળ ખાવાનું ટાળો



વધુ પડતા તળેલા ખોરાક ન ખાવા જોઈએ



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)



Thanks for Reading. UP NEXT

ગરમીમાં કાકડી ખાવાથી શરીરમાં થાય છે આ ફાયદા

View next story