શિયાળાની ઋતુમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે

કાતિલ ઠંડીમાં ઉધરસ અને શરદીની સમસ્યા સામાન્ય છે

બાળકોને શરદી થાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે

ઘરગથ્થુ ઉપચાર કરવાથી બાળકોને ઘણી રાહત મળી શકે છે

શરદી હોય તો બાળકોના શરીરમાં પાણીની કમી ન થવા દો

બાળકોને સ્ટીમ આપવાથી તેનું બંધ નાક ખુલી જશે

રાત્રે સૂતી વખતે તેના શરીર પર તેલથી માલિશ કરો

લસણ અને સરસવના તેલની માલિશ બાળક માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

બાળકને હૂંફાળું પાણી વારંવાર આપો

(આ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)