બેડ કોલેસ્ટ્રોલ વધ્યું છે? આ ડાયટ પ્લાન કરો ફોલો

બેડ કોલેસ્ટ્રોલ વધ્યું છે આ ડાયટ પ્લાન કરો ફોલો

લીલા શાકભાજનું રોજ સેવન કરે

સોયાબીનને અચૂક ડાયટમાં કરો સામેલ

સિઝનલ 2 ફળોનું અચુક કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોલિશ્ડ વગરના ચોખા, બાજરીનું કરો સેવન

ડાયટમાં ઓટ્સ, દાળ અને કઠોળનો સમાવેશ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અખરોટમાં કોળાના બીજ, બદામનું સેવન કરો

સ્વીટ અને નમકિનનું ઇનટેઇક બંધ કરો

પ્રોસેસ્ડ ફૂડને પણ અવોઇડ કરો