ક્યારેય નહિ વધે બેડ કોલેસ્ટ્રોલ કરો આ કામ



બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા કરો આ 5 કામ



બેડ કોલેસ્ટ્રોલને જિંદગી પર જોખમ કરે છે ઉભું



તેના કારણે હાર્ટ અટેક આવી શકે છે



બેડ કોલેસ્ટ્રો ઘટાડવા કરો આ કામ



નિયમિત એક કલાક એક્સસાઇઝ કરો



ડાયટ પર પ્રોપર ધ્યાન આપો



મેંદો તળેલી અને સુગરને અવોઇડ કરો



જંક ફૂડ રેડી ટૂ ઇટી ફૂડ અવોઇડ કરો



લીલા શાકભાજનું વધુ સેવન કરો



સલાડ ફળોનું વધુ સેવન કરો



પ્રોસેસ્ડ ફૂડને અવોઇડ કરો