સાંજ પછીની લાઇફસ્ટાઇલ હૃદય માટે મહત્વપૂર્ણ છે.

Published by: gujarati.abplive.com

રાત્રે ભારે ભોજન લેવું હાર્ટ માટે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

સમયસર હળવું ભોજન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com

સાંજે કોફી પીવાથી હૃદયના ધબકારા વધી શકે છે.

Published by: gujarati.abplive.com

કોફીમાં રહેલું કેફીન રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.

Published by: gujarati.abplive.com

મોડી રાત્રે ચિપ્સ કે પ્રોસેસ્ડ ફૂડ બિલકુલ ન ખાવું.

Published by: gujarati.abplive.com

અનહેલ્ધી નાસ્તો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે.

Published by: gujarati.abplive.com

સાંજ પછી કામનો સતત સ્ટ્રેસ લેવો હાર્ટ માટે અયોગ્ય છે.

Published by: gujarati.abplive.com

સતત કામના કોલ્સ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

Published by: gujarati.abplive.com

તણાવમુક્ત વાતાવરણ અને સારી ઊંઘ હાર્ટને હેલ્ધી રાખે.

Published by: gujarati.abplive.com