રાત્રે ઊંઘ નથી આવતી? આ એક ફળનું સેવન કરી ઊંઘો

રાત્રે સૂતા પહેલા કેળું ખાવાના ફાયદા

અનિંદ્રાની સમસ્યા છે તો આ ઉપાય કરો

રાત્રે કેળું ખાવાથી ઊંઘ સારી આવે છે

અનિંદ્રાની સમસ્યા છે તો આ ઉપાય કરો

રાત્રે સૂતા પહેલા એક કેળાનું સેવન કરો

કેળાનુ સેવન ટ્રિપ્ટોફેનને બૂસ્ટ કરે છે

જે સેરોટોનિન હોર્મોન્સન રીલિઝ કરે છે

કેળાથી મેલાટોનિનું ઉત્પાદન વધે છે

જેના કારણે સારી ઊંઘ આવે છે