ભારતીય રસોડામાં તમને વિવિધ પ્રકારના મસાલા જોવા મળશે



આ મસાલામાં એક છે તમાલપત્ર



તમાલપત્ર ગુણોનો ભંડાર છે



રોજ શાકભાજીમાં તમાલપત્ર ઉમેરવાથી ફાયદો થાય છે



તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક, આયર્ન મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.



જે ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે અને તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે



ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્રનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



તમાલપત્ર શરીરના ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે



પાચન તંત્રના સ્વાસ્થ્યને સુધારે છે.



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો