ડાયાબિટીસ હોય ત્યારે પેશાબમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે



ડાયાબિટીસની શરુઆતમાં કેટલાક લક્ષણો પેશાબમાં જોવા મળે છે



તરસ લાગવી અને વારંવાર પેશાબ એ ડાયાબિટીસના સૌથી સામાન્ય લક્ષણો



પેશાબના કલરમાં પણ ફેરફાર જોવા મળે છે



પેશાબમાંથી ફળ જેવી દુર્ગંધ આવવા લાગે તો ડોક્ટરની સલાહ લો



આ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે



એક દિવસમાં 3 લીટરથી વધુ પેશાબ કરો છો તો ડાયાબિટીસનું જોખમ



વધારાની ખાંડને ફિલ્ટર કરવા અને શોષવા માટે કિડની વધુ મહેનત કરે છે



જેના કારણે વારંવાર પેશાબ આવે છે



અન્ય ઘણા રોગોમાં પણ પેશાબમાં કેટલાક લક્ષણો જોવા મળે છે