શું આપ નિયમિત ભરપેટ એગ ખાવ છો



એગનું અતિરેક સેવન નુકસાન કરે છે



એગમાં ફેટ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે



જો કે નિયમિત સેવનથી નુકસાન કરે છે



ઈંડામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે



વધુ સેવનથી હૃદયરોગની સમસ્યા થઇ શકે છે



ઇંડા પ્રોટીનથી ભરપૂર હોય છે



ઇંડાનું વધુ સેવનથી પ્રોટીન વધી જાય છે



જેના કારણે યુરીક એસિડ વધે છે



યુરિક એસિડ વધતાં સોજા અને દુખાવાની સમસ્યા થાય છે