ફૂડને આ રીતે પેક કરો છો તો સાવધાન



ફોઇલ પેપરમાં રાખેલા ફૂડના 5 નુકસાન



એલ્યુમીનિયમ ફોઇલમાં રોટી ગરમ રહે છે



ગરમ ફૂડના કારણે ફોઇલના કણ તેમાં ભળે છે



આ ફોઇલમાં કેમિકલ પણ હોય છે



જે ખાવામાં ભળે છે, જે નુકસાન કરે છે



આ કેમિકલના કણ યુકત ફૂડ નુકસાનકારક છે.



આવા દુષિત ભોજન કિડનીને બીમાર કરે છે



ફોઇલનું ફૂડ હાડકા પર વિપરિત અસર કરશે



તેનાથી હાડકાનો વિકાસ પ્રભાવિત થાય છે



પાચનતંત્રને કમજોર કરે છે આવું ફૂડ



ઇમ્યુનિટીને પણ વીક કરે છે ફોઇલ ફૂડ