શરીરમાં આ લક્ષણો દેખાય તો સાવધાન



સાવધાન હાર્ટ અટેકના આ છે 8 સંકેત



એસિડિટીની ફરિયાદ વધુ રહેતી હોય તો સાવધાન



હાર્ટ અટેક પહેલા પરસેવો ખૂબ જ થાય છે



છાતીમાં લેફ્ટ સાઇડમાં દુખાવો થવો



પેઢામાં અજીબ ફિલિંગ થવી દર્દ થવું



થોડા કામ વધુ થાક લાગવો



ઓછી ભૂખ લાગવી કે ભૂખ જ ન લાગવી