શું આપનું બાળક વધુ પેકેટ ફુડ ખાય છે તો સાવધાન



પેકેડ ફૂડ જંક ફૂડ સ્વાસ્થ્યનો દુશ્મન છે



બાળકને જંકફૂડ આપવાના 5 મોટા નુકસાન



જંકફૂડ મેદસ્વીતા વધારે છે



બાળકમાં ડાયાબિટિસનો વધે છે ખતરો



વધારે જંકફૂડ દાંતને સડાવી દે છે



જંકફૂડના કારણે ચીડિયાપણું આવે છે



માનસિક વિકાસમાં અવરોધક છે



મગજની કાર્યક્ષમતા ઘટાડે છે.



જંકફૂડમાં મોનોસોડિયમ વધુ હોય છે



જેના કારણે બાળકને માથુ દુખે છે



શરીરમાં પોષકતત્વોની કમી થાય છે.