સાવધાન આ લોકો માટે સત્તુ નથી હેલ્ધી



કયા લોકોએ સત્તુનું ન કરવું જોઇએ સેવન



સત્તુ એક પોષ્ટિક આહાર છે



સત્તુ મેગનેશ્યિમનો ખજાનો છે



વિટામિનથી ભરપૂર છે સત્તુ



ગેસ્ટ્રીક સમસ્યા હોય તો ન ખાશો



કબજિયાતના દર્દીએ પણ ન ખાવું જોઇએ



ડાયાબિટિસના દર્દી માટે પણ નથી સારૂ



ગર્ભાવસ્થામાં તબીબની સલાહ લઇ ખાવું