સાવધાન આ લોકોએ રાત્રે ન પીવું દૂધ



દૂધ પીવું હેલ્ધી હેબિટ મનાય છે



દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે



રાત્રે સૂતા પહેલા દૂધ પીવું ફાયદાકારક છે



જો કે આ લોકોએ રાત્રે ન પીવુ જોઇએ



આપને ગેસની સમસ્યા છે તો ન પીવો



આપને એસિડિટીની સમસ્યા છે તો ન પીવો



મેદસ્વી લોકોએ પણ ન પીવું જોઇએ દૂઘ



ડાયાબિટિસના દર્દીઓએ ન પીવું જોઇએ દૂધ



પાચન નબળું હોય તેને રાત્રે દૂધ પીવું જોઇએ



કફની સમસ્યા વધુ હોય તો પણ નપીવો