સાવધાન આ ફૂડ હાડકાંને બનાવશે નબળા



કેલ્શિયમની કમી હાડકાને નબળા કરે છે



વધુ સોડિયમ કેલ્શિયમને ઘટાડે છે



તો વધુ સોલ્ટી ફૂડનું સેવન ટાળવું જોઇએ



વધુ કોફી,ચાયથી કેલ્શિયમને નુકસાન પહોંચે છે



ધૂમ્રપાન અને દારૂથી હાડકાનું ઘનત્વ કમ થાય છે



સોફ્ટ ડ્રિન્કનું સેવન હાડકાને વીક બનાવે છે



પ્રિર્ઝવેટિવ્સયુક્ત ફૂડનું સેવન ટાળો



બેકરી પ્રોડક્ટસમાં ટ્રાન્સ ફેટ હોય છે



જે હાડકાના હેલ્થને નુકસાન કરે છે