ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે



વિઘ્નહર્તા સુખ સમૃદ્ધિનું પ્રતીક છે



ગણેશજીની પૂજામાં આ ચીજ અચૂક કરો સામેલ



પૂજા થાળીમાં આ વસ્તુઓ અચૂક હોવી જોઇએ



ગણેશજીને પ્રિય એ વસ્તુઓ અચૂક કરો સામેલ



પૂજા થાળીમાં કેળા અચૂક રાખજો



દુર્વા પણ ગણેશજીને પ્રિય છે



મોદક પણ ભૂલ્યા વિના અચૂક રાખો



નારિયેળ, અક્ષત અને દિપક પણ રાખો