બીટરુટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



દરરોજ બીટરુટના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બીટરુટ ફાયદાકારક



યોગ્ય માત્રામાં સેવન કરવાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે



તે બ્લડ સુગર લેવલ ઝડપથી વધારતું નથી



બીટમાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે



બ્લડ સુગર લેવલની સમસ્યા છે તે સલાડમાં બીટ ખાય શકે છે



આ દર્દીઓ તેનો રસ પીવે તો આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે



દરરોજ આ રસ પીવામાં આવે તો લાંબાગાળે અનેક ફાયદા થાય છે