પ્રેગ્નન્સી હેલ્થની ખુબ કાળજી રાખવી પડે છે



ખાસ કરીને ખાન પાનમાં વધુ ધ્યાન રાખવામાં આવે છે



પ્રેગ્નન્સીમાં મખાના ખાવાથી ખુબ ફાયદો થાય છે



તેને ગર્ભવતી મહિલાઓ માટે એક પૌષ્ટિક અને સલામત નાસ્તો માનવામાં આવે છે



મખાનામાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ હોય છે



મખાનામાં હાજર કેલ્શિયમ બાળકના હાડકાને મજબૂત કરે છે



મખાના ખાવાથી પાચનમાં સુધારો થાય છે



બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે



મખાનામાં કેલરી ઓછી હોવાથી વજન નિયંત્રણમાં રહે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો