વાળમાં ડુંગળીનો રસ લગાવવાના ફાયદા

ડુંગળીના રસથી લંબાઇ વધે છે

ડુંગળીના રસથી હેર સાઇની બને છે

ડુંગળીના રસથી હેર ગ્રોથ થાય છે

ડુંગળીમાં સોડિયમ, ફાઇબર છે

ડુંગળીમાં પોટેશિયમ સોડિયમ છે

ડુંગળીના રસથી હેરની ડ્રાઇનેસ દૂર થાય છે

ડુંગળીના રસથી હેર મુલાયમ બને છે

ટાલ થઇ રહી હોય તો નવા હેર ઉગે છે

ડુંગળીનો રસ હેરની દરેક સમસ્યા દૂર કરે છે