લંચ પછી છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે

Published by: gujarati.abplive.com

છાશ પાચનમાં મદદરૂપ છે

ગરમીમાં છાશ પીવાથી ડીહાઈડ્રેશનમાં ઘટાડો થાય છે

છાશ બળતરા વિરોધી ગુણધર્મને ધરાવે છે

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છાશ મદદ કરે છે

છાશથી વજન નિયંત્રિત રહે છે

છાશ શરીરને ઊર્જા આપે છે

ત્વચા માટે છાશ ફાયદાકારક હોય છે

છાશ બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે

નિયમિત છાશ પીવાથી હેલ્થ મજબૂત થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે