પગના સ્નાયુઓ મજબૂત થઈ શકે છે

સીડીઓ ચઢવાથી હૃદય અને ફેફસાંની ક્ષમતા સુધારવામાં મદદ મળી શકે છે

સીડીઓ ચઢવી કેલરી બર્ન કરવાની સરળ શારીરિક પ્રવૃત્તિ છે

નિયમિત રીતે સીડીઓ ચઢવાથી શરીરની સ્ટેમિના અને સહનશક્તિ વધારવામાં મદદ મળી શકે છે

સીડીઓ ચઢવાથી પગ તેમજ હિપ્સના સ્નાયુઓને સારી કસરત મળે છે

સીડીઓ ચઢવાથી શરીરનું સંતુલન અને ફુર્તી સુધારવામાં મદદ મળી શકે છે

દરરોજ થોડો સમય સીડીઓ ચઢવી એ દૈનિક શારીરિક પ્રવૃત્તિ વધારવાનો સરળ રસ્તો છે

લાંબા સમય સુધી બેસ્યા બાદ સીડીઓ ચઢવાથી શરીરને સક્રિય રાખવામાં મદદ મળી શકે છે

શરૂઆતમાં ધીમે-ધીમે સીડીઓ ચઢવી અને પોતાની ક્ષમતા પ્રમાણે તેની ઝડપ વધારવાની સલાહ આપવામાં આવે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે