ઠંડીની શરુઆથ ધીમેધીમે થવા લાગી છે એવામાં હેલ્થનું ધ્યાન રાખવું ખુ જરુરી છે શિયાળામાં શરદી ઉધરસ જેવી બીમારીનું જોર વધે છે શિયાળામાં આદુ અને મધનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે ખાંસી અને શરદીમાં અસરકારક છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે આદુ અને મધનું સેવન કરવાથી ઉલટી અને ઉબકાથી પણ રાહત મળે છે આદુ અને મધનું સેવન કરવાથી હાડકા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે