મગફળીની સુગંધ દરેકને આકર્ષે છે



મગફળી સ્વાદીષ્ટ હોવાની સાથે સાથે હેલ્દી પણ છે



રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે મગફળી



હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે



મગફળી વિટામિન Bની દ્રષ્ટિએ વધુ સારી છે



જો મગફળીને પલાળીને ખાવામાં આવે તો તેના ફાયદાઓ પણ વધી જાય છે



પાચનતંત્રને સ્વસ્થ રાખે છે



હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે



મોટી માત્રામાં મગફળી ખાવાથી પાચન સમસ્યાઓ થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો