મોટા ભાગના ઘરોમાં વ્રત દરમિયાન સાબુદાણાનું સેવન કરવામાં આવે છે

સાબુદાણા ખાવાથી શરીરને અનેક લાભ થાય છે

સાબુદાણા કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે, તે થાક અને નબળાઈ ઘટાડવામાં મદદ કરી શકે છે

તે મસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે

વજન વધારવા માંગતા લોકો માટે તે ઉપયોગી બની શકે છે

હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે

તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે

વ્રતમાં સાબુદાણાની ખીચડી, ખીર અથવા વડા બનાવીને ખાઈ શકાય છે.

જોકે વધુ તેલ અને ખાંડ ઉમેરવાથી તેની કેલરી વધી શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો