મોનસૂનના આ 5 ફળના સેવનના ફાયદા



મોનસૂનમાં આવતા આ ફળો ગુણકારી



પ્લમ, જાંબુ, નાસપપતિ,પીચ, પેર



આ પાંચેય ફળોનું ચોમાસામાં કરો સેવન



જાણો સેવનથી થતાં ફાયદા



પેર કેલ્શિયમથી ભરપૂર છે



હાંડકાને મજબૂત બનાવે છે



પ્લમ કેન્સરરોધી છે વિટામિનનો ખજાનો છે



વિટામિન સીનો ખજાનો હોવાથી સ્કિન માટે ઉત્તમ



જાંબુ ડાયાબિટિસના દર્દી માટે કારગર છે



પીચ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદરૂપ છે.



નાસપતિના એન્ટીઓક્સિન્ટથી ભરપૂર છે



સ્કિન માટે વરદાન છે નાસપતિ