ખાલી પેટ આદુનું પાણી પીવાના ફાયદા



આદુ ચા કોફીનો સ્વાદ વધારે છે



આદુ વ્યંજનનો પણ સ્વાદ વધારે છે



આદુ સ્વાદ અને સ્વાસ્ધ્યવર્ધક છે



આદુમાં અનેક પોષકતત્વો છે



આદુમાં કેલ્શિયમ આયરન છે



આદુમાં જિંક, મેગ્નેશિયમ છે



આદુમાં કાર્બોહાઇડ્રેઇટ પ્રોટીન છે



વિટામિન Cનો પણ સારો સોર્સ છે



જેથી આદુ ઇમ્યુનિટી બૂસ્ટર છે



ખાલી પેટ આદુનું પાણી પીવો છો



તો શરીરને થશે અનેક ફાયદા થશે



કફજન્ય રોગો પાસે ફરકશે પણ નહિ



શરદી ઉધરસની નહિ નડે સમસ્યા



મેટાબોલિઝમને વધારે છે આદુનુ સેવન



પાચનને દુરસ્ત બનાવે છે આદુનું સેવન



એસિડિટી પેટની જલનને ઓછું કરશે આદુ



ડાયાબિટિશના દર્દી માટે પણ કારગર છે



બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરશે આદુ