સીતાફળ સ્વાદની સાથે સ્વાસ્થ માટે પણ સારા છે

સીતાફળ વિટામિન C થી ભરપૂર હોય છે

જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે

તેમાં રહેલું ફાયબર પાચનક્રિયા સુધારે છે

સીતાફળમાં વિટામિન A હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે

તેમાં કુદરતી ગ્લુકોઝ હોય છે, જે શરીરને તુરંત ઊર્જા આપે છે

કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાને કારણે તે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે

તેમાં આયર્ન સારી માત્રામાં હોય છે, જે શરીરમાં લોહીની ઊણપ દૂર કરવામાં મદદ કરે છે

સીતાફળમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ ત્વચાને ગ્લોઇંગ અને સ્વસ્થ રાખે છે

(All Photo Instagram)