કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે



તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ઘણા પોષક તત્વોથી ભરપૂર છે



સવારે ખાલી પેટે કેરી ખાવા અનેક ફાયદા થાય છે



કેરીમાં કુદરતી શર્કરા ભરપૂર હોય છે



જે સવારે ખાલી પેટે લેવાથી શરીરને તાત્કાલિક ઊર્જા પૂરી પાડે છે



તે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે



હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



ત્વચા અને આંખો માટે ફાયદાકારક છે



હંમેશા સિમિત માત્રામાં કેરીનું સેવન કરવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો