રાગીની રોટલી ખાવાના ફાયદા



રાગની ફિગર મેલેટ પણ કહે છે



આ રોટી ખાવાના અનેક ફાયદા છે



રાગી ફાઇબરથી ભરપૂર છે.



જે પાચનને દુરસ્ત કરે છે



જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે



રાગીમાં લો ગ્લાઇસેમિક ઇંન્ડેક્સ હોય છે



જે ડાયાબિટિસના દર્દી માટે ઉત્તમ છે



રાગીમાં હાઇ કેલ્શિયમ પણ છે



જે હાડકાને મજબૂત કરે છે.



રાગી આયરનથી ભરપૂર છે



રાગી એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



જે ઉંમર વધવાની પ્રોસેસને ધીમી કરે છે



રાગી ગ્લૂટેન ફ્રી પણ હોય છે