સવારે ખાલી પેટ કાચું લસણ ખાવાથી ઘણા લાભ થશે



લસણ હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે



લસણનું સેવન આપણા હાર્ટ માટે બેસ્ટ



પાચનની સમસ્યાઓમાં પણ લસણ ફાયદાકારક



સવારે ખાલી પેટ લસણની કળી જરૂર ખાવી જોઈએ



લસણમાં એન્ટિ-માઈક્રોબાયલ ગુણો જોવા મળે છે



લસણ ખાવાથી ગેસ,એસિડિટી, પેટમાં દુખાવો નહીં થાય



લસણ ચયાપચયને ઝડપી બનાવે છે



લસણના સેવનથી શરીરને ઘણા બધા ફાયદા થશે



શરદીમાં પણ લસણ લાભ આપે છે