હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે



મોટાભાગના લોકો કાચી કેરીના સ્વાદના દિવાના હોય છે



લોકો કાચી કેરીનું સેવન ખૂબ જ શોખથી કરે છે



સ્વાદની સાથે તે ગુણકારી પણ છે અને અનેક બીમારીઓના જોખમને દૂર રાખે છે



કાચી કેરીમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર હોય છે



સુગર લેવલ ઓછું કરે છે



ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે



હીટસ્ટ્રોકથી બચાવે છે



રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો