સવારે સ્પ્રાઉટ્સ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થશે સામાન્ય રીતે લોકો તેને સલાડ તરીકે ખાતા હોય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન હોય છે તે શરીરને અનેક રીતે પોષણ આપે છે ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે તમે સવારે ખાઈ શકો છો તેના દરરોજ સેવનથી અનેક બીમારીઓ દૂર રહેશે પાચનતંત્ર સુધારવામાં મદદ કરશે આંખની રોશની માટે ફાયદાકારક છે વાળના ગ્રોથ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે દરરોજ તેના સેવનથી સ્કીન પણ ચમકદાર બનશે