મેથી ફાઈબર, પ્રોટીન અને આયર્નનો ખજાનો છે.

Published by: gujarati.abplive.com

તેના સેવનથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

Published by: gujarati.abplive.com

મેથીનું પાણી વાળમાં સ્પ્રે કરવાથી વાળ ખરતા અટકે છે.

Published by: gujarati.abplive.com

તે ત્વચા માટે નેચરલ 'સ્કિન ટોનર'નું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

દહીં અને મેથીનો પેક વાળને મુલાયમ અને શાઈની બનાવે છે.

Published by: gujarati.abplive.com

એલોવેરા અને મધ સાથેનો ફેસપેક ચહેરો ચમકાવે છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવાથી વજન ઘટે છે.

Published by: gujarati.abplive.com

તે પાચનતંત્ર સુધારે છે અને બોડીને ડિટોક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

ડ્રાય સ્કીનની સમસ્યામાં મેથીનું પાણી ખૂબ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com