કંટોલા સ્વાસ્થ્યવર્ધી ગુણનો ખજાનો છે કંટોલા આ 5 બીમારીમાં રામબાણ ઇલાજ છે કંટોલામાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને ફાઇબર હોય છે 100 ગ્રામ કોકોમાં માત્ર 17 કેલરી હોય છે. કંટોલા વેઇટ લોસમાં પણ કારગર શાક છે કંટોલા સિઝનલ ખાંસી શરદીથી બચાવ કરે છે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે કંટોલાનું શાક કંટોલા નેચરલ એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે કંટોલા નેચરલ એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે કંટોલા ટોક્સિનને શરીરમાંથી બહાર કાઢે છે કંટોલા કેન્સરનું જોખમ પણ ટાળે છે આંખની દષ્ટી ક્ષમતા વધારે છે કંટોલા હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ ટાળે છે. કંટોલામાં કેરોટીનોઈડ, લ્યુટીન જેવા તત્વો છે કેન્સરના જોખમ ટાળે કંટોલાનું સેવન