ગરમ પાણીમાં લીંબુ અને હળદરનું મિશ્રણ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

લીંબુમાં રહેલું વિટામિન C રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

હળદરમાં રહેલું કરક્યુમિન એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે.

લીંબુ પાણી અને હળદર મિક્સ કરી પીવાથી લીવર ડિટોક્સ થાય છે.

આ પીણું પાચનક્રિયાને સપોર્ટ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

લીંબુનો રસ શરીરમાં આયર્નના શોષણમાં મદદ કરી શકે છે.

સવારે ખાલી પેટ લીંબુનો રસ હળદર મિક્સ કરી પીવાથી તાજગીનો અનુભવ થઈ શકે છે.

હળદર શરીરમાં સોજો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

વજન ઘટાડવા માટે આ ડ્રિંક્સ ઉપયોગી થઈ શકે છે.

લીંબુનો રસ અને હળદર સાથે લેવાથી સ્કીન પણ ચમકાર બને છે.