લીંબુ સરબત શરીરને તાજગી આપે છે

Published by: gujarati.abplive.com

તેનાથી શરીરનો થાક દૂર થાય છે

તે ડિહાઈડ્રેશનથી બચાવે છે

શરીરમાં પાણીનું સંતુલન જાળવે છે

લીંબુમાં રહેલું વિટામિન C રોગપ્રતિકારક શક્તિ વધારે છે

લીંબુ સરબત પાચનક્રિયાને સુધારે છે

તે પેટની તકલીફને પણ ઘટાડે છે

શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદરૂપ બને છે

ઊર્જા વધારીને દિવસભર સ્ફૂર્તિ જાળવી રાખે છે.

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.