પાલક અને મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

પાલક અને મેથી બંનેના અલગ અલગ ફાયદા છે

હવામાન બદલાવાની સાથે લોકોની લાઇફસ્ટાઇલ બદલાય છે

પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે

પાલકમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે

પાલકમાં કેલ્શિયમ, વિટામિન A, વિટામિન K જેવા ખનિજો મળી આવે છે

જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

મેથીમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે

મેથીનો ઉપયોગ કરવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે

આ ઉપરાંત મેથી તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.