હાઈ કોલેસ્ટ્રોલ હૃદય માટે ધીમા ઝેર સમાન છે, પરંતુ જામફળ (Guava) તેને કુદરતી રીતે નિયંત્રિત કરી શકે છે.

Published by: gujarati.abplive.com

પ્લેક સાફ કરે છે: જામફળમાં રહેલું 'સોલ્યુબલ ફાઇબર' આંતરડામાં કોલેસ્ટ્રોલને બાંધી લે છે અને તેને લોહીમાં ભળતા અટકાવે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન C નો ભંડાર: એક જામફળમાં નારંગી કરતાં 3 થી 4 ગણું વધુ વિટામિન C હોય છે, જે રક્તવાહિનીઓને નુકસાનથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

બ્લડ પ્રેશર કંટ્રોલ: તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

વજન અને સુગર: તે બ્લડ સુગરને સ્થિર રાખે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે, જેનાથી લિપિડ લેવલ સુધરે છે.

Published by: gujarati.abplive.com

આંતરડાનું સ્વાસ્થ્ય: જામફળ આંતરડાના ગુડ બેક્ટેરિયાને પોષણ આપે છે, અને સારું પાચન કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ખાવાનો શ્રેષ્ઠ સમય: હૃદયના સ્વાસ્થ્ય માટે, રોજ સવારે 11 વાગ્યે અથવા સાંજે 4 વાગ્યે એક મધ્યમ કદનું જામફળ ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ડાયેટિશિયનના મતે, આ સસ્તું ફળ મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જામફળ માત્ર હૃદય જ નહીં, પરંતુ પાચનતંત્ર અને ત્વચાના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

Published by: gujarati.abplive.com

આમ, આ 'સુપરફૂડ' ને તમારા દૈનિક આહારમાં સ્થાન આપીને તમે હૃદય રોગના જોખમથી બચી શકો છો.

Published by: gujarati.abplive.com