શુષ્ક અને નિસ્તેજ ત્વચા માટે ઘી આશીર્વાદ સમાન છે.

Published by: gujarati.abplive.com

તે ત્વચામાં કુદરતી ભેજ જાળવીને તેને મુલાયમ બનાવે છે.

Published by: gujarati.abplive.com

ચહેરા પરના ડાઘ અને પિગમેન્ટેશન દૂર કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ઘી લગાવવાથી ટેનિંગ દૂર થાય છે અને રંગ ઉઘડે છે.

Published by: gujarati.abplive.com

તે કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડીને ત્વચા યુવાન રાખે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે સૂતા પહેલા ઘી લગાવવું સૌથી શ્રેષ્ઠ સમય છે.

Published by: gujarati.abplive.com

રાતભર રહેવાથી તે ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે.

Published by: gujarati.abplive.com

હથેળીમાં ઘી લઈ થોડું ગરમ કરી હળવા હાથે માલિશ કરવી.

Published by: gujarati.abplive.com

આંખો અને હોઠ પર લગાવવાથી કાળાશ અને શુષ્કતા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

સવારે ઊઠીને હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો જોઈએ.

Published by: gujarati.abplive.com