કિસમિસની સાથે સાથે તેનું પાણી પણ ફાયદાકારક છે



કિસમિસ બધા જ ન્યુટ્રિટન્સથી ભરપૂર છે



કિડની અને લીવર માટે ફાયદાકારક



પરંતુ ઘણા લોકો આ પાણી ક્યારે લેવું તે વિશે જાણતા નથી હોતા



રોજ સવારે પાણીમાં પલાળેલા કિસમિસ ખાવાથી અનેક લાભ થાય છે



કિસમિસનું પાણી સવારે ખાલી પેટે પીવાથી વધુ લાભ થાય છે



કિસમિસમાં ફાઈબર હોય છે જેનાથી પાચનશક્તિ મજબૂત બને છે



તેમા નેચપલ સુગર હોવાથી શરીરને ઉર્જા મળે છે



હાડકાં માટે ફાયદાકારક છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો