સાવધાન આ લોકોએ ન ખાવું જોઇએ પાન

નાગરવેલના પાન ઘણા ફાયદાકારક છે.

પરંતુ કેટલાક લોકો માટે નથી યોગ્ય

પાનની એલર્જી હોય તેને ન ખાવા જોઇએ

આ પાન ખંજવાળ વગેરે વધારી શકે છે

Published by: gujarati.abplive.com

સ્કિનનો રોગ હોય તેને પણ ન ખાવા જોઇએ

હાઇ બીપીના દર્દીઓએ પણ ન ખાવા જોઇએ

ગર્ભાવસ્થામાં પણ આ પાનનું ન કરવું સેવન

થાઈરોઈડની સમસ્યામાં ન ખાવા જોઇએ..

કારણ કે, આ પાન થાઈરોઈડના હોર્મોન્સ અસંતુલિત કરી શકે છે.