સાવધાન આ ફૂડ હાર્ટ એટેકનું વધારશે જોખમ



આ ફુડનું સેવન બેડ કોલેસ્ટ્રોલ વધારશે



ટ્રાન્સફેટ બેડ કોલેસ્ટ્રોલ વધારશે



બેકરી પ્રોડક્ટસ ટાન્સફેટથી સભર છે



કોલ્ડડ્રિન્ક ફાસ્ટફૂડ અવોઇડ કરો



રેડ મીટ પણ બેડ કોલેસ્ટ્રોલ વધારશે



તળેલા ફૂડ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે



બર્ગર પિઝાને પણ અવોઇડ કરો