સાવધાન આ 4 ડ્રાયફ્રૂટ નથી હેલ્ધી



લોકો ડ્રાયફ્રૂટસને હેલ્ધી માની ખાય છે



પરંતુ દરેક સૂકામેવા નથી હેલ્ધી



કાજુનું સેવન હેલ્થ માટે હેલ્ધી નથી



કાજુ ફેટથી ભરપૂર છે જે વજન વઘારશે



તેનાથી કિડની સ્ટોન થઇ શકે છે



કાજુથી સ્કિનની એલર્જી પણ થાય છે



પિસ્તા પણ ફેટથી ભરપૂર છે



જે પણ વજન વધારી શકે છે



અખરોટ પણ હેલ્ધી ડ્રાય ફ્રૂટ નથી



અખરોટ બ્લડ ક્લોટિંગ વધારના તત્વો છે



અખરોટ કેલેરીથી ભરપૂર છે



હેઝનટનું સેવન પણ હેલ્ધી નથી



હેઝનટ શરીરમાં સોજો વધારી શકે છે.