સાવધાન, આ ચીજ ઘટાડે છે સ્પર્મ કાઉન્ટ



સ્પર્મ કાઉન્ટ ઓછા થવાની સમસ્યા વધી રહી છે



સ્ટ્રેસફુલ લાઇફ આ સમસ્યાનું કારણ છે



ગલત ખાનપાન પણ આ કાઉન્ટ ઘટાડે છે



અનહેલ્ધી લાઇફસ્ટાઇલ લો ફર્ટિલિટી નોતરે છે



સ્મોકિંગ કરવાથી સ્પર્મ કાઉન્ટ ઘટે છે



કેટલાક લોકો ડેઇલી રૂટીનમાં દારૂ પીવે છે



જેનાથી સ્પર્મ કાઉન્ટ ઘટે છે



જંક ફૂડ ફાસ્ટ ફૂડ પ્રોસેસ ફૂડ ન ખાશો



આ તમામ ફૂડ સ્પર્મ કાઉન્ટ ઘટાડશે