કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર હોય છે



જે નબળાઈ દૂર કરે છે અને રક્ત પરિભ્રમણ સારૂ કરે છે



શિયાળામાં કાળા તલના લાડુ ખાવાથી હાડકાં મજબૂત થાય છે



સંધિવાથી રાહત મેળવવા કાળા તલનું સેવન કરવું જોઈએ



તલ અથવા તેનું તેલ ખાવાથી શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે



લનું સેવન કરવાથી પાઈલ્સ મટે છે



ચહેરા અને વાળ બંને માટે સારા છે કાળા તલ



તેમાં ફેટી ઓમેગા 3 નું ઉચ્ચ પ્રમાણ છે, તે નબળાઈ દૂર કરે છે



રોજ સવારે કાળા તલ ચાવો, આનાથી દાંત મજબૂત થશે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો