નાકમાંથી બ્લિડિંગ થાય છે આ રોગના છે લક્ષણ



હાઇબ્લડપ્રેશરના આ છે 7 મુખ્ય લક્ષણો



નાકમાંથી બ્લિડિંગ થવું તેમાંથી એક છે



બીપી એક સાયલન્ટ કિલર રોગ છે.



તેના લક્ષણોને નજરઅંદાજ ન કરવા



ગંભીર અસહ્ય માથામાં દુખાવો



કામ કરતા વધુ થકાવટનો અનુભવ



ધીમુ કે વધુ ચેસ્ટ પેઇન મહેસૂસ થવું



શ્વાસ લેવામાં તકલીફ મહેસૂસ થવી



આ લક્ષણોને નજર અંદાજ ન કરવા