બ્લડપ્રેશરના દર્દીએ ભૂલથી ન ખાવા આ 6 ફૂડ બ્લડપ્રેશરના દર્દીએ ભૂલથી ન ખાવા આ 6 ફૂડ આ ફૂડથી વધે છે બ્લડપ્રેશર નમકનું અતિરેક સેવન ટાળો જે હાઇ બ્લડપ્રેશરનું બને છે કારણ ઓઇલી ફૂડને શક્ય તેટલું અવોઇડ કરો આ ફૂડમાં સેચુરેટેડ સોડિયમ વધુ હોય છે જે બીપી વધારવાનું મુખ્ય કારણ છે જંક ફૂડ પણ બ્લડપ્રેશર વધારે છે. સોસમાં સોડિયમની માત્રા વધુ હોય છે પ્રોસેસ્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરો ચા-કોફીનું અતિરેક સેવન કરવાનું ટાળો જંકફૂડને કહી દો બાય બાય