દહીં એસિડિક હોય છે

Published by: gujarati.abplive.com

દહીંમાં પિત્ત હોય છે

આનાથી શરીરમાં કફ વધે છે

મીઠું એન્ટી બેક્ટેરિયલ છે

આ કારણે દહીંમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી શકે છે

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે દહીંમાં મીઠું ખાવાનું ટાળવું જોઈએ

કારણ કે તેનાથી તેમનું બ્લડ પ્રેશર વધી શકે છે

દહીંમાં મીઠું ખાવાથી સ્ટ્રોક અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.