આ વિટામિનની ઉણપથી હાડકાંમાંથી કટકટનો અવાજ આવે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

હાડકાંમાંથી કટકટ અવાજ આવવો એ એક સામાન્ય સમસ્યા છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

એના ઘણા કારણો હોઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જોકે તે કોઈ ગંભીર બીમારીનો સંકેત નથી હોતો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પરંતુ આવું સતત થાય છે તો તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

હાડકાંમાંથી કટકટ અવાજ વિટામિન ડીની ઉણપને કારણે આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

વિટામિન ડી ની ઉણપથી હાડકાં નબળાં પડી જાય છે અને કડકટ અવાજ આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

કોલેજન શરીરમાં એક પ્રકારનું પ્રોટીન છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જે સાંધાઓને લવચીક જાળવી રાખવામાં મદદ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેની ઉણપથી સાંધામાં દુખાવો અને સોજો થઈ શકે છે