ઘણા લોકો બ્રેઈન કેન્સરના લક્ષણોને તણાવ ગણી લે છે.

Published by: gujarati.abplive.com

માથાનો દુખાવો અને થાક કેન્સરની ચેતવણી હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સવારે સતત માથાનો દુખાવો થવો એ મુખ્ય લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

વારંવાર ઉલટી થવી અને ઝાંખી દ્રષ્ટિને ન અવગણો.

Published by: gujarati.abplive.com

શરીરના કોઈ એક ભાગમાં નબળાઈ કે અસંતુલન જણાવું.

Published by: gujarati.abplive.com

યાદશક્તિ ઘટવી અને બોલવામાં તકલીફ પણ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સામાન્ય દવાઓથી માથાનો દુખાવો મટે નહીં તો સાવચેત રહો.

Published by: gujarati.abplive.com

લક્ષણો વધુ ખરાબ થાય તો ન્યુરોલોજીસ્ટને બતાવવું.

Published by: gujarati.abplive.com

દરેક માથાનો દુખાવો કે થાક કેન્સરનો સંકેત હોતો નથી.

Published by: gujarati.abplive.com

સમયસર યોગ્ય તપાસ કરવાથી દર્દીનો જીવ બચાવી શકાય છે.

Published by: gujarati.abplive.com